નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, રોડ રેજ કેસમાં એક વર્ષની જેલ થઈ
ચંડીગઢ:રોડ રેજ કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આત્મસમર્પણ કર્યું છે. 1988ના આ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.અગાઉ એવા અહેવાલ હતા કે,સિદ્ધુ આત્મસમર્પણ માટે ચારથી છ અઠવાડિયાનો સમય માંગે છે. તે આ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાના હતા. જોકે, સિદ્ધુએ આજે બપોરે દિલ્હીની પટિયાલા કોર્ટમાં સરેન્ડર […]