નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ
ગુજરાતમાં ધાર્મિક માહોલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે યુવાનો નવરાત્રિમાં ગરબે ગુમવા થનગની રહ્યાં છે. નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ ઉપવાસ નવ દિવસ સુધી રાખવામાં આવે છે. આ પવિત્ર તહેવારની શરૂઆત શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરીને કરવામાં […]