ગુજરાતમાં રાજવી પરિવારો દ્વારા ઊજવાતું નવરાત્રીનું પર્વ, નકોડા ઉપવાસ કરીને એક જ જગ્યાએ બેસીને કરાતી આરાધના એટલે ખાંડાધારી વ્રત
ગુજરાતમાં આદિ-અનાદી કાળથી નવરાત્રીનું પર્વ રંગેચેગે ઊજવવામાં આવે છે. વર્ષો પહેલા રાજા-મહારાજાઓ પણ નવરાત્રીનું ખાસ આયોજન કરતા હતા. અને આજે પણ ઘણાબધા રાજવી પરિવારોએ એ પરંપરા જાળવી રાખી છે, જેમાં દાંતાના રાજવી પરિવાર દ્વારા અંબાજીના મંદિરમાં ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા અષ્ટમીના દિને ખાસ પૂજનું આયોજન કરવામાં આવે છે, લૂણાવાડાના […]