નવરાત્રીના આઠમાં દિવસનું છે ખાસ મહત્વ માતા મહાગૌરીની થાય છે પુજા
નવરાત્રિમાં અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે શારદીય નવરાત્રિની અષ્ટમી તિથિ 22 ઓક્ટોબરે આવી રહી છે. તેને મહાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે, મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે . આ ઉપરાંત, આ દિવસોમાં કન્યાઓની પૂજા કરવાની પણ પરંપરા છે. માતા મહાગૌરીમા દુર્ગાનું 8મું સ્વરૂપ છે અને માતાએ શુંભ અને નિશુમ્ભ નામના […]