નવરાત્રીના દિવાઓને આ રીતે બનાવો ડિઝાઈનર અને આકર્ષક
સાહિન મુલતાનીઃ- ઘરને સજાવો રંગની દિવડાઓથી માચટીના દિવડાઓને ઘરે કલાકારી કરીને બનાવો ક્રિએટીવ હવે દિવાળીને ગણતરીના દિવસો જબાકી રહ્યા છએ ત્યારે વિતેલા વર્ષના માટીના સાચવેલા દિવાઓ જો ઘરમાં પડ્યા હોય તો તેને બહાર કાઢીલો અને તેને સારા પાણીએ ઘોઈને રંગ રંગીને ક્રિએટીવ બનાવી આ દિવાળીએ યૂઝ કરી શકો છો તો ચાલો જોઈએ કઈ રીતે દિવાઓને […]