1. Home
  2. Tag "Navratri festival"

અમદાવાદમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર આજે રાત્રે નવરાત્રી મહોત્સવનું CMના હસ્તે ઉદઘાટન

અમદાવાદઃ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદ ખાતે તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરાયુ છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ નવરાત્રી મહોત્સવનું ઉદ્દઘાટન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજે તા,15મી ઓક્ટોબરના રોજ  રાત્રે 8:30 કલાકે  કરશે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ,  પ્રવાસન મંત્રી  મુળૂભાઈ બેરા, […]

નવરાત્રિ મહોત્સવઃ લો ગાર્ડન, રાણીનો હજીરો સહિતના બજારમાં ટ્રેડિશનલ કપડાની ખરીદી માટે ભારે ધસારો

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી હોવાથી યુવાનો હવે ટ્રેડિસનલ કપડાની ખરીદીમાં જોતરાયાં છે. શહેરના જાણીતા લો-ગાર્ડન અને રાણીનો હજીરા સહિતના સ્થળો ઉપર ચણીયાચોળી અને ઘરેણાની ખરીદી માટે ભારે ભીડ જામી છે. મહિલાઓ ચણીયાચોળી અને યુવાનો ધોતી-કેડિયા તથા પાઘડીની ખરીદીમાં જોતરાયાં છે. યુવાનો નવરાત્રી માટે ધોતી, ઝભ્ભો, મોજડી,છત્રી, પાઘડી, કેડીયા, કમર બંધ, વગેરે ખરીદી કરી રહ્યાં […]

વડોદરામાં નવરાત્રિ મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર ગરબાનું આયોજન કરવામાં આવી રહી છે, જેને લઈને આયોજકો દ્વારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ખાનગી ગરબા મહોત્સવને લઈને વિશેષ સુચનો કર્યાં છે. દરમિયાન વડોદરાના ડભોઈમાં આયોજીત ગરબા મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ […]

નવરાત્રિ મહોત્સવઃ વડોદરાના નવલખી મેદાનમાં ગરબા સ્થળે મીનિ ક્લિનીક ઉભુ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેક આવવાથી યુવાનોના મોત થવાના બનાવોમાં વધારો થયો છે, એટલું જ નહીં તાજેતરમાં ગરબાની પ્રેક્ટીસ કરતા ત્રણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. હ્રદય રોગના હુમલાના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન વડોદરાના નવલખી મેદાનમાં ગરબા સ્થળે મીનિ ક્લિનીક ઉભુ કરવાનું આયોજન કરવામાં […]

નવરાત્રિ પર્વઃ કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મહત્વ

દર વર્ષે શ્રાદ્ધ પર્વ પૂર્ણ થયા બાદ બીજા દિવસે શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. હિન્દુ પંચાગ અનુસાર ભાદરવા સુદ અમાસના દિવસે સર્વ પિતૃ અમાવસ્યાનો પર્વ ઉજવવાની સાથે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય છે. જે બાદ આસો સુદ-1થી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તેમજ 9 દિવસ સુધી નવરાત્રિ પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ નવ દિવસ માતાજીના […]

અસમઃ સુપ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની વિશેષ ઉજવણી થશે

ગુવાહાટી (PTI), આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે. નવ દિવસના આ તહેવાર દરમિયાન દેવી દુર્ગાના અનેક સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આમાં દુર્ગા પૂજા અને કુમારી પૂજા પણ સામેલ છે. આસામના પવિત્ર કામાખ્યા મંદિરમાં નવરાત્રિના તહેવારની લઈને ખાસ તૈયારીઓ ચાલી રહી છે. કામાખ્યા મંદિરના પ્રમુખ કવિન્દ્ર પ્રસાદ શર્માએ કહ્યું, “દુર્ગા પૂજાની શરૂઆતથી લઈને નવમી […]

બહુચરાજીમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ આયોજન, આસો સુદ એકમે ઘટસ્થાપના કરાશે

અમદાવાદઃ આસો નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણી કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. દરમિયાન શક્તિપીઠ બેચરાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. બહુચરાજી મંદિર ખાતે ઘટ સ્થાપનથી માંડીને દશેરાનો હવન તેમજ પાલખીયાત્રા પણ ધામધૂમથી આયોજિત કરવામાં આવશે. વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવરાત્રિના દિવસો […]

યાત્રાધામ બેચરાજીમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઊજવાશે, દશેરાએ માતાજીની પાલખી નિકળશે

મહેસાણાઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી પર્વને રંગેચંગે ઊજવવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજીમાં બહુચર માતાજીના મંદિરમાં નવરાત્રિ મહાત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવશે. આદ્યશક્તિ બહુચરાજી માતાજીના પલ્લી નૈવેધ આસો સુદ આઠમને સોમવાર 03 ઓક્ટોબરના રાત્રીના 12 કલાકે કરવામાં આવશે. તેમજ નવરાત્રિ જવેરા ઉત્થાપન 05 ઓક્ટોબર, […]

ગુજરાતમાં રાજવી પરિવારો દ્વારા ઊજવાતું નવરાત્રીનું પર્વ, નકોડા ઉપવાસ કરીને એક જ જગ્યાએ બેસીને કરાતી આરાધના એટલે ખાંડાધારી વ્રત

ગુજરાતમાં આદિ-અનાદી કાળથી નવરાત્રીનું પર્વ રંગેચેગે ઊજવવામાં આવે છે. વર્ષો પહેલા રાજા-મહારાજાઓ પણ નવરાત્રીનું ખાસ આયોજન કરતા હતા. અને આજે પણ ઘણાબધા રાજવી પરિવારોએ એ પરંપરા જાળવી રાખી છે, જેમાં દાંતાના રાજવી પરિવાર દ્વારા અંબાજીના મંદિરમાં ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા અષ્ટમીના દિને ખાસ પૂજનું આયોજન કરવામાં આવે છે,  લૂણાવાડાના […]

નવરાત્રીઃ- અષ્ટમી-નવમી તિથિ પર શા માટે કરવામાં આવે છે  ખાસ પૂજા ? જાણો આ  કન્યા પૂજાનું ખાસ મહત્વ

નવરાત્રીમાં  અષટમીપૂજાનું ખાસ છે મહત્વ અનેર રાજ્યોમાં ઘૂમઘામથી આ પૂજા કરવામાં આવે છે. દિલ્હીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે, નવેનવ દિવસ મા ની પૂજા અર્ચના કરવામાં આવે છે જો કે આ નવ દિવસમાંથી અષ્ટમી અને નવમીની પૂાનું વિશેષ મહત્વ રહેલું છે.નવરાત્રિમાં કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દેવી પૂજાના આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code