1. Home
  2. Tag "navratri"

નવરાત્રીની શરૂઆત પાછળની છે આ 2 પૌરાણિક કથાઓ,અંહી વાંચો

હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે. નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જે સંપૂર્ણપણે દેવી દુર્ગા દેવીને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને તે 23 ઓક્ટોબરે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે નવરાત્રિની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? આ […]

નવરાત્રીના દિવસોમાં આ મંદિરોના કરવા જોઈએ દર્શન,આ છે કારણ

આપણા ધર્મમાં દરેક દેવીને માતાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે, દરેક સ્થળો પર માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જામતી હોય છે પણ ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક મંદિરોની કે જે મંદિરો સાથે ભક્તોની અપાર અને અતૂટ શ્રધ્ધા જોડાયેલી છે, તો એ આ પ્રમાણે છે અને નવરાત્રીમાં આ મંદિરોમાં ખાસ દર્શન કરવા જવું […]

નવરાત્રી માં આ પ્રકારની જ્વેલરી તમારા લુક ને બનાવે છે શાનદાર આપે છે ટ્રેડિશનલ લુક

હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે,  ત્યારે હવે નવરાત્રીનો આજે બીજો દિવસ છએ ત્યારે દરેક સ્ત્રીઓ પોતાને સુંદર દેખાવા માટે ચણીયા ચોળી મેકઅપ સહીત આભુષણોનો ઉપયોગ કરે છે જો નવરાત્રીમાં ખઆસ આભૂષણોની વાત કરીએ તો તેમાં ઓક્સોડોઈઝના ઓરનામેન્ટ્સ અને ઉનની દોરીના અથવા તો મોતી વાળઆ ઓરનામેન્ટ્ સ્ત્રીઓને આકર્ષતૃક લૂક આપે છે. આમ તો દરેક યુવતીઓ […]

માત્ર ભારતમાં જ નહી પાડોશી દેશોમાં પણ બિરાજમાન છે માતાજી, આટલા દેશોમાં અહીં આવેલા છે શક્તિપીઠ

15 મી ઓક્ટોબરના રોજથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે માતાજીના શક્તિપીઠ વિશે જાણવું મહત્વની બાબત છે આપણે સૌ કોઈ જાણીએ છે કે  કુલ 52 શક્તિ પીઠ આવેલા છે જો કે તેમાંથી ઘણા શક્તિ પીઠ ભારતમાં નથી જી હા વિદેશમાં પણ શક્તિ પીઠ આવેલા છે માતાજી વિદેશની ઘરતી પર પણ બિરાજમાન છે.આમ તો વિશ્વવભરમાં […]

શક્તિનું સ્વરૂપ છે ભગવાન શિવ,નવરાત્રિ દરમિયાન તેમની પૂજા કરવાથી મળશે પુષ્કળ આશીર્વાદ

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આ દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે, પરંતુ મહાદેવ આમાંથી જ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ દિવસોમાં ભોલેનાથની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં શારદીય નવરાત્રિ દરમિયાન ભક્તોએ માતાની સાથે મહાદેવની પૂજા કરવી જોઈએ.નવરાત્રિ દરમિયાન માતા રાણીની સાથે ભગવાન શિવની પણ પૂજા […]

નવરાત્રીના બીજા દિવસે કેવી રીતે કરવી દેવી બ્રહ્મચારિણીની પૂજા,જાણો પૂજા વિધિ અને મહત્વ

દર વર્ષે શારદીય નવરાત્રી અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. નવરાત્રીના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે પણ વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ,દેવી […]

નવરાત્રીમાં સાત્વિક ભોજન ખાવું જોઈએ,આ છે વૈજ્ઞાનિક કારણ

સાત્વિક ખોરાક સામાન્ય રીતે હળવો, પચવામાં સરળ અને ઉમેરણો, વધુ પડતા મસાલા અને ચરબીથી મુક્ત હોય છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં અને પાચન તંત્રને આરામ કરવામાં મદદ કરી શકે છે. આવી બધી વાત આપણે હંમેશા સાંભળતા જ હોય છે, પણ શું તમને આની પાછળનું વૈજ્ઞાનિક કારણ ખબર છે? તો આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે […]

નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજા વિધિ અને મંત્ર

નવરાત્રી એ ભારતના સૌથી શુભ અને ઉજવાતા હિન્દુ તહેવારોમાંનો એક છે. તે નવ દિવસનો તહેવાર છે જે માતાના શક્તિ સ્વરૂપની પૂજા કરીને ઉજવવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી અથવા મહા નવરાત્રી અશ્વિન મહિનામાં આવે છે, જે કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર દરમિયાન […]

જેલમાં બંધ મહાઠગ સુકેશ અભિનેત્રી જેકલિન માટે રાખશે નવરાત્રિમાં ઉપવાસ

મુંબઈઃ રૂપિયા  200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે પત્રમાં લખ્યું છે કે, તે જેકલીન ફર્નાન્ડીઝ માટે નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરશે. સુકેશે પોતાના પત્રમાં જેકલીનને દુનિયાની સૌથી સુંદર મહિલા ગણાવી છે. મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલના […]

નવરાત્રીમાં આ સ્ટ્રીટફૂડ લોકોને સૌથી વધારે પસંદ છે,જાણો

ગુજરાતમાં ઘણા લોકો એવુ માને છે અને એવુ જીવન પણ જીવે છે કે તેઓ દરેક વસ્તુમાં કરકસર કરશે પણ ખાવામાં તો હંમેશા મોજીલો મીજાજ રાખશે, અને એવામાં પણ જો વાત કરવામાં આવે નવરાત્રીમાં સૌથી વધારે વેચાતા સ્ટ્રીટફૂ઼ડની તો એ આ પ્રમાણે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ખમણ એ ગુજરાતની સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code