1. Home
  2. Tag "navratri"

નવરાત્રીમા નવ દિવસ પહેરો માં દુર્ગાના આ પ્રિય રંગ,પ્રસન્ન થઈને આપશે આશીર્વાદ

આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરે છે. આ સમય દરમિયાન માતાની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર નવરાત્રી દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે […]

નવરાત્રી સ્પેશિયલ – 400 વર્ષમાં પહેલી વાર બની રહ્યો છે આ સંજોગ

જ્યોતિષ અનુસાર છેલ્લા 400 વર્ષથી આવો સંયોગ નવરાત્રીમાં બન્યો નથી. આ વર્ષે શારદીય નવરાત્રીમાં 9 દિવસ સુધી દરેક દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આ 9 દિવસ સુધી જો તમે નવો બિઝનેસ, નવી પ્રોપર્ટી અથવા નવું વાહન ખરીદવા માંગો છો તો સૌથી શુભ રહેશે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત રવિવારના દિવસે થવાની છે માટે માતાજી હાથી […]

નવરાત્રી દરમિયાન આ મંત્રોનો કરો જાપ,જીવન પર થશે સકારાત્મક અસર

મંત્રોમાં ખૂબ શક્તિ હોય છે. એક સામાન્ય વ્યક્તિ કોઈ ભાવનાથી મંત્ર જાપ કરે છે પરંતુ સાધક માટે મંત્ર જાપ માટે કેટલાક નિયમો હોય છે. જો આધ્યાત્મિક પ્રગતિ કરવા ઈચ્છો છો તો કેટલાક નિયમોનું પાલન કરવું જરુરી છે. આ નિયમોમાં સમય, જગ્યા અને વસ્ત્ર વગેરેનું ધ્યાન રાખવાનું જરુરી હોય છે. આજના આ લેખમાં કેટલાક પાવરફુલ મંત્રો […]

નવરાત્રી દરમિયાન પાનનો કરો આ રીતે ઉપાય, ઘરમાં ક્લેશ કંકાસ થશે દૂર, આર્થિક સ્થિતિમાં આવશે સુઘાર

નવલી નવરાત્રી આવી રહી છેૈ 15 ઓક્ટોબરના રોજથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે આ નવ દિવસ દરમિયાન માતાજીને અવનવી વસ્તુઓ ચઢાવવામાં આવે છે અવનવા ટૂચકાઓ કરવામાં આવતા હોય છે ત્યારે આજે વાત કરીશું પાનની પાનના ઉપયોગથી  ઘરમંા સુખ સમુદ્ધી આવે છે. પ્રાપ્ચત માહિતી પ્રમાણે નવરાત્રિ એ વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય […]

રાજકોટ: નવરાત્રીમાં મનપાના આરોગ્ય કેન્દ્રો રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

રાજકોટ:નવરાત્રીની તૈયારીઓ અત્યારે તડામાર ચાલી રહી છે, લોકો પણ આતુરતાથી આ તહેવારની રાહ જોવે છે ત્યારે રાજકોટ મનપા દ્વારા મહત્વનું પગલુ લેવામાં આવ્યું છે. રાજકોટમાં મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે નવરાત્રીના નવ દિવસોમાં આરોગ્ય કેન્દ્રો રાતે 1 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ હાલ ખેલૈયાઓના હૃદય સહિતના આરોગ્યની […]

નવરાત્રીની પૂજામાં લવિંગ ચઢાવવાનું મહત્વ, જાણો લવિંગ ચઢાવવાથી શું થાય છે ફાયદાઓ

શારદીય નવરાત્રીને હવે 2 દિવસ જ બાકી રહ્યા છએ આવી સ્થિતિમાં સૌ કોઈના ઘરે માતાજીની સ્થાપનાની તૈયારીઓ થઈ ચૂકી હશે ત્યારે પુજા પાઠને લગતી કેટચલીક વાતો જાણવી પણ મહત્વપૂર્મ બને છે.  9 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. અહીં તમને એવા ઉપાયો જાણવા મળશે જેને […]

નવરાત્રીમાં તમારા ચણીયાચોળી સાથે તમારી હેરસ્ટાઈલને કરો મેચ, આ રીતે હેરસ્ટાઈલને આપો આકર્ષક લૂક

  સામાન્ય રીતે નવરાત્રીમાં ઘણી યુવતીઓ વાળ ખુલ્લા જ રાખે છે,જો કે આવી સ્થિતિમાં 2 થી 3 કલાક ગરબે ઘૂમ્યા બાદ વાળમાં ,ગરદનમાં ગરમી થવા લાગે છે પસીનાના કારણે મેકઅપ પણ ખરાબ થઈ જાય છે. જો તમે ઈચ્છો તો સ્ટાઈલીશ દેખાવવા માટે અંબોડો કે ઊંચા વાળ બાંધી ને અવનવી હેરસ્ટાઈલ કરી શકો છો, જેનાથઈ તમે […]

નવરાત્રિ પર પ્રગટાવવામાં આવતી અખંડ જ્યોતનું શું છે મહત્વ,અંહી જાણો

ટૂંક સમયમાં શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જાણો અખંડ જ્યોતનું મહત્વ નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. જો […]

ભારતના તમામ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે નવરાત્રીનો પર્વ

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે, બે ગુપ્ત નવરાત્રી જ્યારે એક ચૈત્ર અને એક શારદીય નવરાત્રી. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ રવિવાર, 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે. મા દુર્ગાને સમર્પિત આ તહેવાર […]

શું તમે જાણો છો નવરાત્રીમાં સપનાઓમાં આ વસ્તુઓ આવે તો તેનો ખાસ અર્થ હોય છે

હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીને લગતી કેટલીક ખાસ વાતો જાણીશું ખાસ કરીને નવરાત્રીમાં આવતા સપનાઓનો ખાસ અર્થ હોય છે,ઘાર્મિક રીતે આ દિવસોમાં આવતા સપનાઓ કંઈક ખાસ હોય છે તો ચાલો જાણીએ આના વિશે કેચલીક વાતો. ખાસ કરીને સપનાનો જીવન સાથે ઊંડો સંબંધ હોય છે. ચોક્કસ સમયે આવતા સપનાનો પોતાનો અર્થ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code