1. Home
  2. Tag "navsari"

નવસારીમાં PM મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણ કર્યું, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં કરોડોના વિકાસ કાર્યનું ખાતમૂહર્ત અને લોકાર્યણ કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે આદિવાસી સમાને પ્રર્યાવરણના રક્ષક ગણાવ્યાં હતા. તેમજ વિકાસના મામલે તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. આ વિકાસકાર્યોનો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના લોકોને લાભ મળશે. ગુજરાતની […]

નવસારીમાં 10મી જૂને PM મોદીના હસ્તે રૂ. 3054 કરોડના વિકાસ કામો-યોજનાનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. 10 જૂને નવસારીના ખૂડવેલ ખાતે રૂા. 3054 કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં વિવિધ વિકાસ કામો અંતર્ગત 7 યોજનાઓના લોકાર્પણ, 12 યોજનાઓના ખાતમુહૂર્ત અને 14 યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારના નાગરિકો પીવાના પાણી માટે માનવબળના ઉપયોગથી પાતાળમાંથી […]

નવસારીની સરકારી કોલેજોના વિદ્યાર્થીઓએ 1000 રૂપિયા જમા કરાવ્યા છતાં હજુ ટેબ્લેટ મળ્યા નથી

નવસારીઃ કોલેજોમાં ભણતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની યોજના વર્ષોથી અમલમાં છે. પણ રાજ્યની ઘણીબધી કોલેજોમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ મેળવવા માટે 1000 રૂપિયા જમા કરાવી દીધા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ટેબ્લેટ મળ્યા ન હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં નવસારી જિલ્લાની સરકારી કોલેજોમાં ભણતા 700 છાત્રો પાસેથી નમો ટેબ્લેટ યોજના મુજબ 1,000ની […]

નવસારીઃ કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે શાકમાર્કેટ બંધ કરવાનો નિર્ણય

શાકભાજીવાળા સુપરસ્પ્રેડર ના બને તે માટે લેવાયો નિર્ણય નવસારી નગરપાલિકાએ કોરોનાને ધ્યાનમાં લાધી કર્યો નિર્ણય કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે દુકાનો ચાલુ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. જેથી રાત્રિ કરફ્યુ સહિતના કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. દરમિયાન નવસારીમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે શાકમાર્કેટને બંધ રાખવાનો […]

દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા દિવાળી બાદ ધો-1થી 12ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યાં છે. તમામ સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો શરૂ કરાયાં છે ત્યારે બીજી તરફ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવ્યું છે. દક્ષિમ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ […]

નવસારીના પાંચ માછીમારો સાથેની બોટ “ જગવંદન” મધદરિયે ગુમ થઈ

નવસારીઃ મુંબઇ ખાતે માછીમારી કરવા ગયેલા 8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં 10 દિવસ પહેલા ગુમ થઈ હતી. જેની શોધખોળ સ્થાનિક પોલીસ અને અન્ય બોટ દ્વારા કરવામાં આવી હતી. જોકે 10 દિવસ બાદ બોટની કોઈ માહિતી નહી મળતા આ બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈ ખાતે રહેતા માલિકે કરી હતી. જેમાં નવસારીના 5  માછીમારો […]

ગેંગરેપ અને આપઘાત કેસઃ પોલીસને મળી મહત્વની સફળતા, વોચમેનની અટકાયત

અમદાવાદઃ નવસારીમાં એક ટ્રેનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસમાં તેની ઉપર આપઘાત પહેલા સામુહિક બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણનો ભેદ ઉકેલવા માટે રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ કરી હતી. જો કે, પોલીસને આરોપીઓ સુધી […]

સાઉથ ગુજરાતમાં ફરવા લાયક કેટલાક સ્થળો- દરિયા કિનારાની મોજ અને કુદરતી વાતાવરણની મજા

નવસારીથી માત્ર 18 કીમી દૂર આવેલું છે દાંડી અહી દરિયા કિનારાની મોજ છે તો સાથે ગાંઘીજીની કેટલી યાદો દાંડી- જો તમે ગુજરાતમાં જ રહો છો અને હજી સુધી દાંડી નથી ગયા તો હવે જોઈ આવો આ દાંડી, જ્યા ગાંઘીજી કેટલીક યાદો જોડાયેલી છે તો સાથે દરિયા કિનારાની સુંદર મજા પણ છે, જે તાલુકા મથકથી ૧૯ […]

કેશોદ નજીક નવસારીના પરિવારની કારને નડ્યો અકસ્માતઃ 3 વ્યક્તિના મોત

અમદાવાદઃ જૂનાગઢના કેશોદ નજીક પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગી હતી. આ દૂર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓના અવસાન થયા હતા. નવસારીનો પરિવાર દર્શન કરવા માટે સોમનાથ જઈ રહ્યો હતો. દરમિયાન માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીનો પરિવાર મોટરકાર […]

નવસારીની સબ જેલમાં કેદીઓને હીરા ઘસવાનું કામ શીખવાડાશે, ડાયમંડ કંપનીના સંચાલક પગાર પણ આપશે

નવસારીઃ શહેરની સબ જેલમાં કેદીઓને રોજગારી મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.  સબજેલમાં કેદીઓ પોતાના સજાના સમયગાળા દરમિયાન જેલમાં જ કામ કરીને નાંણા કમાય તેવા આશ્રયથી તેમને ડાયમંડ વર્ક શિખવાડવામાં આવશે. શરૂના તબક્કામાં કેદીઓને જેલમાં ચાર-પાંચ ધંટી મુકીને ડાયમંડની કામગીરી શિખવાડવામાં આવશે. તેમના ટ્રેનિંગ સમય દરમિયાન 3000 જેટલુ મહેનતાણું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code