નેવી ડે 4 ડિસેમ્બરના રોજ શા માટે ઉજવાય છે,જાણો આ દિવસનો ઈતિહાસ
ભારતીય નૌકાદળ જે દરિયાઈ સરહદોની રક્ષા કરે છે, તે વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી નૌકાદળ છે. ભારતીય નૌકાદળનો ઇતિહાસ ગૌરવશાળી અને સદીઓ જૂનો છે. એવું માનવામાં આવે છે કે તેની રચના સૌપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જોકે તેને આગળ લઈ જવાનું કામ અંગ્રેજોએ કર્યું હતું. ત્યારથી, ભારતીય નૌસેનાએ ઘણા તબક્કા જોયા છે. હાલમાં […]