1. Home
  2. Tag "navy"

ઈમરાન ખાને ફરીથી કરાવ્યો કરાચી એરસ્પેસ બંધ, પાકિસ્તાને સમુદ્રી મૂવમેન્ટ પણ વધારી

પાકિસ્તાનનો કાશ્મીરથી ધ્યાન ભટકાવવા નવો કારસો ભારતથી 150 કિ.મી. દૂર પાકિસ્તાની નૌસેનાની કવાયત તાજેતરમાં પાકિસ્તાને ગઝનવી મિસાઈલનું કર્યું છે પરીક્ષણ નવી દિલ્હી : કાશ્મીર પર ભારતના પગલાથી ગભરાયેલા પાકિસ્તાનને સમજમાં આવી રહ્યું નથી કે તે શું કરે અને શું નહીં. કાશ્મીરથી ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાને સમુદ્રમાં મૂવમેન્ટ શરૂ કરી છે. હિંદુસ્તાનથી માત્ર 150 કિલોમીટરના અંતરે […]

મિસાઈલ ફાયર કરવા સક્ષમ 24 એમએચ-60 રોમિયો સી હૉક હેલિકોપ્ટર ભારતને મળશે

અમેરિકાએ 2.4 અબજ ડોલરની અંદાજીત કિંમત પર ભારતને 24 બહુઉપયોગી એમએચ-60 રોમિયો સી હોક હેલિકોપ્ટરના વેચાણને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આના સંદર્ભે જાણકારી આપી છે. ભારતને ગત એક દશકથી વધારે સમયથી આ હંટર હેલિકોપ્ટરની જરૂરિયાત હતી. લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટર સબમરીનો અને યુદ્ધજહાજો પર અચૂક નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે. […]

ગુજરાતની સમુદ્રી સીમાની સુરક્ષા માટે આઠ યુદ્ધજહાજો તેનાત, 1965માં અહીં થઈ ચુક્યો છે હુમલો

ગુજરાતમાં કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદને પેલે પાર પાકિસ્તાને ટેન્ક રેજિમેન્ટની તેનાતી શરૂ કરી દીધી છે. તેના જવાબમાં ગુજરાતમાં પોરબંદર પોર્ટ પર કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે ભારતીય નૌસેનાના આઠ યુદ્ધજહાજોને તેનાત કરવામાં આવ્યા છે. મંગળવારે પાકિસ્તાન અને પીઓકેના ત્રણ ઠેકાણા પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકથી 350 આતંકવાદીઓના માર્યા જવાને કારણે પાકિસ્તાન ચચરાટ અનુભવી રહ્યુ છે. જેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code