છત્તીસગઢઃ- નક્સલીઓ દ્વારા નારાયણપુરમાં ઈઆઈડી બ્લાસ્ટ કરાયો, એક જવાન શહીદ
છત્તીસગઢમાં ન ક્સલીઓનો આતંક ઈઆઈડી બ્લાસ્ટ કર્યો આ બ્લાસ્ટમાં એક જવાન શહીદ રાયગઢઃ– છત્તીસગઢ રાજ્ય નક્સલીઓ માટે જાણીતું છે જ્યા અવારનવાર નક્સલીઓ દ્રારા બ્લાસ્ટ કરવો, આતંક ફેલાવવો જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે. ત્યારે ફરી છત્તીસગઢના નારણપુરા વિસ્તારમાં નક્સલીઓ દ્વારા બ્લાસ્ટ કરવાની ઘટના સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ લગાવવામાં […]