1. Home
  2. Tag "Naxalite"

બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે નક્સલી ઠાર મરાયાં

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયો ધાણીફુટ ગોળીબાર નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદની સાથે નક્સલવાદી પ્રવૃતિઓને ડામી દેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સવાદીઓ ઠાર મરાયા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસારઉસુર બ્લોકના બાસાગુડા, […]

બિહાર સહિત 5 રાજ્યોમાં મોસ્ટ વોન્ટેડ નક્સલવાદીનુ ભેદી સંજોગોમાં મોત, પાંચથી વધારે કેસ નોંધાયા હતા

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિ અને નક્સલવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ઝારખંડ અને બિહાર સહિત પાંચ રાજ્યમાં મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી સંદીપ યાદવનું ભેદી સંજોગોમાં મોત થયાનું જાણવા મળે છે. સંદીપ યાદવના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. સંદીપ યાદવ બાંકબજાર બ્લોકના બાબુરામડીહ ગામનો હોવાનું જાણવા […]

છત્તીસગઢઃ અપહ્યુત પતિને મુક્ત કરાવવા પત્ની સંતાનોને લઈને નક્સલવાદીઓને મળવા ગઈ હતી

દિલ્હીઃ નક્સલવાદીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક પુલ નિર્માણ સ્થળ પરથી એન્જિનિયર અશોક પવાર અને કાર્યકર આનંદ યાદવનું અપહરણ કર્યું હતું. તેની પત્નીની વિનંતી બાદ નક્સલવાદીઓએ એન્જિનિયરને મુક્ત કર્યો હતો. પતિની મુક્તિ માટે એન્જિનિયરની પત્ની તેના બે માસૂમ બાળકો સાથે જંગલમાં નક્સલવાદીઓને મળવા ગઈ હતી. તે તેના પતિની મુક્તિની માંગ કરી રહી હતી. આ સાથે પત્નીએ […]

મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓ સામે પોલીસનું ઓપરેશનઃ એન્કાઉન્ટમાં 13 નક્સલી ઠાર મરાયાં

મુંબઈઃ મહારાષ્ટ્ર પોલીસે નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત ગઢચિરોલીમાં એક મોટા ઓપરેશનને અંજામ આપ્યું છે. રાજ્ય પોલીસની સી-60 યુનિટ દ્વારા એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓને ઠાર મરાયાં હતા. ગઢચિરોલી વન વિસ્તારના પટાપલ્લીમાં તેમના મૃતદેહ મળી આવ્યાં છે. ગઢચિરોલીના ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યું હતું કે, ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે મોટી સફળતા છે. પોલીસ સાથેની અથડામણમાં અન્ય નક્સલવાદીઓના મોત થયા […]

નક્સલગ્રસ્ત વિસ્તારમાં બાઈક એમ્બ્યુલન્સ સેવાનો કરાયો પ્રારંભ

દિલ્હીઃ દેશના નકસલગ્રસ્ત વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના જવાનોને તાત્કાલિક તબીબી સેવા મળી રહે તે માટે રક્ષિત- બાઈક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબીબી ઇમરજન્સી અથવા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં અકસ્માતની સ્થિતિમાં સુરક્ષા દળના જવાનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે,’ આ બાઇક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code