કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં 100નો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ, રાજકીય નિષ્ણાંતનો દાવો
નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે 100 સીટોનો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં 370 સીટો સુધી પહોંચે તેવી શક્યતા નથી, જોકે તે આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. જ્યારે […]