અમદાવાદમાં મંદિરો પાસે ગાયોના ટોળાં ઊભા રાખીને ઘાસ વેચનારા સામે પગલાં લેવાશે
અમદાવાદઃ શહેરમાં મોટાભાગના મંદિરો પાસે લારીઓમાં ઘાસ વેચવાવાળા બેઠા હોય છે. અને તેની પાસે ગાયો ઊભી રાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કર્યા બાદ ઘાસ ખરીદીને ગાયને ખવડાવતા હોય છે. તેના લીધે મોટી સંખ્યામાં ગાયો એકઠી થઈ જતી હોય છે. અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. ઉપરાંત ટ્રાફિક પણ જામ થયો હોય છે. શ્રદ્ધાનો […]