ઊનાના સનખડા ગામની સીમમાં દીપડી અને ચાર બચ્ચા બાદ દીપડો પણ પાંજરે પુરાયો
ઊનીઃ તાલુકાના સનખડા ગામની સીમ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાએ રહેણાંક બનાવી લીધું હતું. અને અવાર નવાર સીમ વાડી વિસ્તારમાં શિકારની શોધમાં આવી જતાં હતા.તેથી ખેડુતો પોતાના સીમ-ખેતરમાં જતાં પણ ડરતા હતા. ખેડુતોએ વન વિભાગને રજુઆત કરીને દીપડાને પકડવાની માગ કરી હતી. દરમિયાન ચાર દિવસ પહેલાં ગરાળ ગામની આંબાવાડીમાં દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જે […]