નીટ પેપરલીક કેસમાં CBI તપાસનો ધમધમાટ, અમદાવાદ સહિત સાત સ્થળો ઉપર દરોડા
અમદાવાદઃ NEET પેપર લીક મામલે CBIએ આજે મોટી કાર્યવાહી કરી અને ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ શનિવારે ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પહેલા શુક્રવારે સીબીઆઈએ ઝારખંડમાં એક સ્કૂલ પર દરોડા પાડ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી હતી. CBI અધિકારીઓએ […]