1. Home
  2. Tag "necessary medicines"

જરૂરી દવાઓ થશે મોંઘી, 50 ટકા સુધી વધી શકે છે કિંમત

નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50%નો વધારો કર્યો છે. આ દવાઓ બનાવવાની કિંમતમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટી સાથેની બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દવાના ફોર્મ્યુલેશનના ભાવમાં 100 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દવાઓના મહત્તમ દર એટલા ઓછા હતા […]

કોવિડ દર્દીઓની સારવારમાં જરૂરી દવાઓના ઉત્પાદનમાં કરાયો વધારોઃ મનસુખ માંડવિયા

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19 સંચાલન માટે ઉપયોગમાં લેવાય છે તે હવે ભારતમાં તેના પ્રોડક્શનમાં વધારો કર્યા પછી તેમજ આયાત વધાર્યા પછી ઉપલબ્ધ છે. આ દવાઓની ઉપલબ્ધતા પર ત્રણ સ્તરીય રણનીતિ-સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ, ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ અને અફોર્ડેબિલિટી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code