વાહનનું એન્જિન ઓઈલ નિયમિત સમયે બદલતુ રહેવું જરુરી, ઓઈલ બદલવા અંગે મળે છે આવી રીતે સંકેત
વાહન ગમે તે હોય, તેનો સૌથી મહત્વનો ભાગ તેનું એન્જિન છે. વાહનના એન્જિનને યોગ્ય રીતે કાર્યરત રાખવામાં એન્જિન ઓઈલ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. એન્જિન ઓઇલ એક પ્રકારનું લુબ્રિકન્ટ છે, જેના કારણે એન્જિનની અંદરના તમામ ભાગો એકબીજા સામે ઘસતા નથી અને તે એન્જિનની અંદર ઘસારો અટકાવે છે. પરંતુ તેને થોડા સમય પછી બદલવાની જરૂર છે, […]