કર્ણાટકમાં હવે નહીં લેવાય NEETની પરીક્ષા, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ થયો
બેંગ્લોરઃ કર્ણાટક રાજ્યએ NEETની પરીક્ષા મામલે મોટું પગલું ભરતા પોતાને ત્યાં આ પરીક્ષા જ ન લેવાનો નિર્ણય લીધો છે હવે તે આ મેડિકલ પ્રવેશ પરીક્ષાને તેના રાજ્યમાં આયોજિત કરવાની મંજૂરી આપશે નહીં. આ માટેનું બિલ કેબિનેટમાં પસાર કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે NEETને રદ કરવાની દરખાસ્ત કરતા બિલને તેની સંમતિ આપી દીધી છે. […]