1. Home
  2. Tag "NEET EXAM"

સુપ્રીમ કોર્ટનો NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરીથી ઇનકાર 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET-UG 2024 કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને પણ નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા રદ કરવાની અને બાકીની પેન્ડિંગ પિટિશન સાથે ફરીથી પરીક્ષાની માંગ કરતી નવી અરજીઓ ઉમેરી છે. NEET વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ તમામ […]

સુપ્રીમ કોર્ટે NEET-UG પરીક્ષા રદ કરવાની વિનંતી કરતી અરજીઓ પર સરકાર અને NTA પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને અન્યને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) 2024ને રદ કરવા અને મેડિકલ પ્રવેશમાં કથિત ગેરરીતિઓની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરતી અરજીઓ જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે NTA દ્વારા દાખલ કરવામાં આવેલી […]

નીટની પરીક્ષામાં ગ્રેસ માર્ક્સનો મામલો ઉકેલાઈ ગયોઃ શિક્ષણ મંત્રાલય

નવી દિલ્હીઃ હાલમાં દેશમાં બે પરીક્ષાઓને લઈને સૌથી વધુ હોબાળો ચાલી રહ્યો છે. મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET પરીક્ષામાં ગોટાળાના આક્ષેપો થઈ રહ્યાં છે. તેમજ તેને રદ કરવાની માંગ ઉઠી છે. દરમિયાન, NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA) એ UGC-NET પરીક્ષા રદ કરી છે. દરમિયાન શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, UGC-NET […]

મહત્વના સમાચાર, નીટની પરિક્ષામાં થયેલી કથિત ગેરરીતી મામલે CBI તપાસની માંગણી

વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની પસંદગી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ…… રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા ઠરાવ પસાર કરાયો…. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ભારત આવ્યાં નરેન્દ્ર મોદીના શપથવિધિમાં હાજર આપવા બાંગ્લાદેશના પીએમ શેખ હસીના આવ્યા ભારત… દિલ્હી એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત….  અયોધ્યામાં પરાજ્ય મામલે હિંમતા બિસ્વાની પ્રતિક્રિયા અયોધ્યામાં અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી […]

પ્રિયંકા ગાંધીએ NEETના પરિણામોમાં ગેરરીતિઓની તપાસની માંગ કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ NEET મેડિકલ પ્રવેશ પરીક્ષાને લઈને મોદી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ઘણા ઉમેદવારોએ ફરિયાદ કરી છે, આ ફરિયાદોની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને NEET પરીક્ષાના પરિણામોમાં છેડછાડ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ જોઈએ છે? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) નું પરિણામ રિલીઝ થયું ત્યારથી જ […]

નીટની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાની ઘટના વિદ્યાર્થીઓના સપના સાથે વિશ્વાસઘાત છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ દેશભરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટ (NEET) પરીક્ષાના પેપરલીક થતાં દેશના 23 લાખ ગુજરાતના 80,000  વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને તેમના પરિવારોના સપનાઓ સાથે વિશ્વાસઘાત છે. ભાજપા સરકારમાં પ્રવેશ પરીક્ષા અને સરકારી વિભાગોની ભરતી માટેની પરીક્ષાઓના વારંવાર પેપરલીક થવાની ઘટનાઓ બની રહી છે. છતાંયે કોઈ પગલાં લેવાતા નથી. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ […]

મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા 12 માર્ચે લેવામાં આવશે, 4 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

અમદાવાદઃ મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)-2022ની પરીક્ષા માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. નીટ દેશભરમાં 11 ભાષામાં તા. 12મી માર્ચે લેવાશે. વિદ્યાર્થીઓ આગામી તા. 4થી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) 2022 પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. એનટીએએ સત્તાવાર જાહેરનામામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code