NEET પેપર લીક કેસમાં CBIએ 13 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કથિત NEET-UG પરીક્ષા પેપર લીક કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 13 લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવનંદન કુમાર અને […]