1. Home
  2. Tag "NEET PG"

NEET-PG પરીક્ષાની તારીખ જાહેર, 11મી ઓગસ્ટના રોજ લેવાશે પરીક્ષા

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET-PG પરીક્ષાની તારીખ જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષાની તારીખ 11 ઓગસ્ટ નક્કી કરી છે. એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે બે પાળીમાં હાથ ધરવામાં આવશે. NEET-PG પરીક્ષા, 23 જૂને સુનિશ્ચિત કરવામાં આવી હતી, તે UG પરીક્ષાના […]

મનસુખ માંડવિયાએ પટિયાલા ખાતે NEET PG કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી  

દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ પરીક્ષા કેન્દ્રમાં સુરક્ષા વ્યવસ્થા અને પરીક્ષાના આયોજનની સમીક્ષા કરવા પટિયાલા ખાતે NEET PG કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ઉમેદવારોના વાલીઓ સાથે પણ મુલાકાત કરી અને વાતચીત કરી. આ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) પરીક્ષા કેન્દ્રની […]

મહત્વપૂર્ણ ચુકાદો: NEET PGમાં OBC અનામતે સુપ્રીમે આપી અનુમતિ, કહ્યું – હાઇ સ્કોર એ એકમાત્ર માપદંડ નથી

અનામત મામલે સુપ્રીમનો ચુકાદો માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ નથી NEET PG પ્રવેશમાં સુપ્રીમ કોર્ટે OBC અનામતને અનુમતિ આપી નવી દિલ્હી: NEETમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે OBC અનામત યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ […]

પીએમ મોદીનો મહત્વપૂર્ણ નિર્ણય, NEET PG ની પરીક્ષા 4 મહિના માટે મુલતવી

પીએમ મોદીએ લીધો નિર્ણય NEET PG ની પરીક્ષા સ્થગિત 4 મહિના માટે કરાઈ મુલતવી   કોરોનાના લીધે લેવાયો નિર્ણય દિલ્હી : કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ વડાપ્રધાને તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ લીધેલા નિર્ણયોમાંથી એક એ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code