1. Home
  2. Tag "negativity"

ઘરમાં આટલી વસ્તુઓ હોય તો તાત્કાલીક બહાર કરી દેજો, નહીંતર નકારાત્મક ઉર્જા પહોંચાડશે આર્થિક નુકસાન

વાસ્તુ શાસ્ત્રને હિંદુ ધર્મના સૌથી જૂના અને આવશ્યક વિજ્ઞાનમાંનું એક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર વાસ્તવમાં દિશાઓ પર ભાર મૂકે છે. વાસ્તુ અનુસાર, દરેક વસ્તુને જાળવી રાખવા માટે યોગ્ય દિશાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકાઓનું પાલન કરીને ઘણી સમસ્યાઓને ટાળી શકાય છે.વાસ્તુ શાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી ખરાબ […]

જો ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખવા માંગો છો તો આજે જ લગાવો આ છોડ

એવું પણ માનવામાં આવે છે કે ઘણા સુંદર છોડ ઘરમાંથી નકારાત્મકતા અને ખરાબ ઉર્જા દૂર કરવાની ક્ષમતા રાખે છે. તુલસી– ભરતમાં અને ખાસ કરીને હિંન્દૂ પરિવારમાં તુલસીનો છોડ તેના આધ્યાત્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. અને માનવામાં આવે છે કે આ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. કહેવામાં આવે છે કે ઘરની અંદર તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક […]

વાસ્તુ ટિપ્સઃ મુખ્ય પ્રવેશદ્વાર હશે આવો તો નહીં આવે નકારાત્મકતા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા લક્ષ્મી મુખ્ય દરવાજાથી જ ઘરમાં પ્રવેશ કરે છે. સકારાત્મક ઉર્જા મુખ્ય દરવાજાથી ઘરમાં આવે છે, તેથી તેના માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો ઘરમાં નકારાત્મકતા આવે છે. તો આવો અમે તમને જણાવીએ વાસ્તુ નિયમો […]

વાસ્તુ ટિપ્સ: સિંધવ મીઠું ઘરમાંથી નકારાત્મકતા કરશે દૂર

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજનનો સ્વાદ વધારનાર મીઠું પણ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આને લગતા ઉપાયો ઘરમાં સુખ-શાંતિ જાળવવામાં મદદરૂપ થાય છે. જો કે મીઠાના ઘણા પ્રકારો છે, પરંતુ સિંધવ મીઠું સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉપયોગ ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. આ શાસ્ત્ર અનુસાર, સિંધવ મીઠુંને શ્રેષ્ઠ શુદ્ધિકરણ […]

ઘરની સામે આવા છોડ બિલકુલ ન લગાવો,ઘર નકારાત્મકતાથી ભરાઈ જશે

ઘણા લોકો ઘરમાં વૃક્ષો અને છોડ લગાવવાના શોખીન હોય છે. તે ઘરની સુંદરતામાં વધારો કરે છે એટલું જ નહીં, આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ કહેવાય છે. આ સિવાય આ શાસ્ત્રમાં કેટલાક એવા છોડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે. આ છોડનો સંબંધ ગ્રહોના શુભ અને […]

આ ધાતુની મૂર્તિને મંદિરમાં ન રાખો,નહીં તો ઘરમાં નકારાત્મકતા વધશે

બધા ભારતીય ઘરોમાં ચોક્કસપણે મંદિર હોય છે, મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવે છે.ઘરના મંદિરમાં ખોટી ધાતુની મૂર્તિ રાખવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.આ કારણે તમને પૂજાનું શુભ ફળ મળતું નથી.તો આવો અમે તમને જણાવીએ કે મંદિરમાં કઈ પ્રકારની ધાતુની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવતી નથી. આ ધાતુની મૂર્તિ છે અશુભ ઘરના મંદિરમાં લોખંડ, […]

ઘરની આ દિશામાં લગાવો ફોટો ફ્રેમ,નકારાત્મકતા ઘરથી દૂર થઈ જશે

ઘરને સજાવવા માટે લોકો ફોટો ફ્રેમ, પ્લાન્ટ્સ, શોપીસ, ફૂલદાની જેવી વસ્તુઓ રાખે છે.પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ રાખવાની સાચી દિશા જણાવવામાં આવી છે.આ વસ્તુઓને યોગ્ય દિશામાં ન રાખવાથી પણ ઘરમાં વાસ્તુ દોષ બની શકે છે.આ વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાથી તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે.ઘણા લોકો ઘરમાં ફેમિલી ફોટો અને ફૂલદાની લગાવે છે, પરંતુ ફૂલદાની અને ફેમિલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code