અમદાવાદના નહેરુબ્રિજનું સમારકામ પૂર્ણ થતાં વાહન માટે ખુલ્લો મુકાયો
અમદાવાદઃ શહેરના આશ્રમ રોડથી રિલિફ રોડ, મિરઝાપુર વિસ્તારને જોડતા નહેરૂ બ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી 45 દિવસ માટે એટલે કે 27 એપ્રિલ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. હવે 45 દિવસની કામગીરી સંપૂર્ણ થયા બાદ ફરીવાર નહેરૂબ્રિજને ખોલી દેવામાં આવ્યો છે. જેને લીધે વાહન ચાલકોને રાહત થઈ છે. શહેરના સાબરમતી […]