1. Home
  2. Tag "neighboring countries"

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશોના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવતીકાલે ઢાકાથી નવી દિલ્હી આવવા રવાના થશે. “વડાપ્રધાન ઢાકાથી સાંજે 4 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે, અને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા પછી  બાંગ્લાદેશ પરત ફરશે, ”બાંગ્લાદેશના વડા પ્રધાનના ભાષણ લેખક એમ […]

ચીનની મેલીમુરાદને નિષ્ફળ, ભારતે પડોશી દેશોને જરૂરી મદદ પુરી પાડી સંબંધ વધારે મજબુત બનાવ્યાં

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દુનિયામાં અમેરિકા અને ચીન પોતાને મહાસત્તા માને છે જ્યારે ભારત પણ હવે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન ભારતના પડોશી દેશોને ચીન આર્થિક સહિતની મદદ કરીને આ દેશોને ભારત વિરોધમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો કે, […]

ભારતના પડોશી દેશોમાં પણ વીજળીની ભારે અછત, પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી

દિલ્હીઃ દેશમાં કોલસાની અછતના કારણે અનેક રાજ્યોમાં વીજળી કાપની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ કોલસાનું ઉત્પાદન વધારવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. જો કે, આ વખતે કોલસાનું ઉત્પાદન પહેલાની સરખામણીએ 19.33 ટકા જેટલુ વધ્યું છે. બીજી તરફ વીજળીની માંગ અને ઉત્પાદનમાં પણ વધારો છે. ત્યારે કોલસાની અછતના કારણે ભારતના પડોશી દેશોની શુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code