ભારતીય મૂળના નેઓમી રાવે અમેરિકામાં ન્યાયાધીશ પદે ગ્રહણ કર્યા શપથ
ભારતીય મૂળના વિખ્યાત અમેરિકન વકીલ નેઓમી જહાંગીર રાવે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સના અમેરિકન સર્કિટ જજ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. 45 વર્ષીય નેઓમી જહાંગીર રાવે વિવાદોમાં ઘેરાયેલા બ્રેડ કાવાનોનું સ્થાન ગ્રહણ કર્યું છે. શપથગ્રહણ દરમિયાન તેમના પતિ અલાન લેફેકોવિટ્ઝે પણ હાજર હતા. અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ક્લેરેન્સ થોમસે મંગળવારે વ્હાઈટ હાઉસના રુઝવેલ્ટ […]