ISIની ભારતમાં ઘૂસણખોરી માટે નવી ચાલ, નેપાળમાં પાકિસ્તાન ખોલી રહ્યુ છે નેશનલ ડિફેન્સ કોલેજ!
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ નેપાળની સેનામાં ચુપચાપ નવી રીતે ઘૂસણખોરી કરવાની કોશિશમાં લાગેલી છે. તેના માટે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને પાકિસ્તાનની સેના નેપાળના પાટનગર કાઠમંડૂ ખાતે નેશનલ ડિફેન્સ કોલેજ બનાવવા જઈ રહી છે. ચીનની તર્જ પર પાકિસ્તાન નેપાળની સાથે ઘનિષ્ઠતા વધારવાની કોશિશોમાં લાગેલું છે, જેથી તેઓ નેપાળમાં ભારતના પ્રભાવને ઘટાડી શકે. પુલવામા એટેક બાદ […]