1. Home
  2. Tag "nepal"

વર્ષ 2022 માં સૌથી વધુ ભારતીય પર્યટકો પહોંચ્યા નેપાળ,US-UK અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડ્યું  

દિલ્હી:વર્ષ 2022માં ભારત નેપાળ માટે સૌથી મોટા પ્રવાસી બજાર તરીકે ઉભરી આવ્યું છે.પર્યટન અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે,નેપાળનો પર્યટન ઉદ્યોગ, જે કોરોના વાયરસ મહામારીને કારણે ધીમો પડી ગયો હતો, તે ધીમે ધીમે પુનઃપ્રાપ્ત થઈ રહ્યો છે. નેપાળ ટૂરિઝમ બોર્ડ (NTB) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે કુલ […]

એક કલાકમાં બે વખત ધ્રુજી નેપાળની ધરા ,4.7 અને 5.3 ની નોંધાઈ તીવ્રતા

એક કલાકમાં બે વખત ધ્રુજી નેપાળની ધરતી 4.7 અને 5.3 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નહીં  દિલ્હી:નેપાળમાં બુધવારે મોડી રાત્રે એક કલાકની અંદર બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ અર્થકવેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નેપાળ અનુસાર, બાગલુંગ જિલ્લામાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 4.7 અને 5.3 હતી.અહેવાલો અનુસાર, ભૂકંપ નેપાળના બાગલુંગમાં 1 થી 2 […]

ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્તિ બાદ કેવી રીતે ગણતરીના કલાકોમાં ફ્રાન્સ મોકલાયો, જાણો..

નવી દિલ્હીઃ દુનિયાનો ખતરનાક સિરીયલ કિલર ચાર્લ્સ શોભરાજ હવે જેલમાંથી આઝાદ થયો છે અને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યો છે, તેમજ પોતાના દેશમાં પહોંચ્યો છે. નેપાળની સુપ્રીમ કોર્ટે ચાર્લ્સને સજા પુરી થાય તે પહેલા જેલમાંથી મુક્તિનો આદેશ કર્યો હતો. વઘતી ઉંમર, ખરાબ તબીયત અને જેલમાં સારા વર્તનને જોઈને તેને મુક્ત કરવાનો આદેશ કરાયો હતો. જેમાંથી […]

નેપાળ: શેર બહાદુર દેઉબા ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે,પાર્ટીએ લગાવી મહોર

દિલ્હી:નેપાળને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે.ફરી એકવાર નેપાળી કોંગ્રેસના શેર બહાદુર દેઉબા દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.બેઠકમાં પાર્ટી દ્વારા તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે.હવે નેપાળની ચૂંટણીના પરિણામો ઘણા દિવસો પહેલા જણાવવામાં આવ્યા હતા.નેપાળી કોંગ્રેસ પણ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી.પરંતુ પીએમના ઘણા ઉમેદવારો હોવાને કારણે કોઈ એક નામ પર સહમત […]

ક્રિસમસની રજાઓમાં ફરવા જવું છે,તો પાડોશી દેશોની કરો મુલાકાત,ઓછા બજેટમાં તમારો પ્રવાસ બનશે યાદગાર

નેપાળ અને ભૂટાન જેવા દેશઓમાં ફરવાનું કરો પ્લાનિંગ ઓછા બજેટમાં પણ દેશની બહાર ફરી શકશો હાલ ક્રિસમસની રજાો આવી રહી છે આવી સ્થિતિમાં સૌ કોઈ બહાર ફરવા જનાવ પ્લાનિંગ કરતા હોય છે ખાસ કરીને ઘણા લોકો ઓછું બજેટ વાળા પણ હોય છે તેઓ દેશની બહાર ફરવાનો પ્લાનિંગ તો બનાવે છે પણ તેમના માટે બેજટ મોટી […]

ભારતના ATRAC ચીફ ઓફ સ્ટાફ નેપાળના પ્રવાસે,બંને સેનાઓ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે

દિલ્હી:ભારત સેનાની પ્રશિક્ષણ કમાનના ચીફ ઓફ સ્ટાફ  લેફ્ટનન્ટ જનરલ જે.એસ. સંધુના નેતૃત્વમાં સેનાની ટીમ સાત દિવસની મુલાકાતે રવિવારે નેપાળ પહોંચી હતી.નેપાળની સૈન્ય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ મુલાકાત નેપાળ-ભારત દ્વિપક્ષીય સલાહકાર જૂથ (BCGSI) દરમિયાન નેપાળની સરકારો વચ્ચે સુરક્ષા મુદ્દાઓ પરની બેઠકો દરમિયાન બંને દેશોના ઉચ્ચ અને મધ્યમ સ્તરના અધિકારીઓની નિયમિતરૂપથી યાત્રાને આદાનપ્રદાન કરવાનો ભાગ […]

ભારતીય રેલવેઃ પડોશી દેશ નેપાળ અને ભૂટાન સાથે રેલ સેવા શરૂ કરાશે

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે તેના રેલ્વે નેટવર્કને પડોશી દેશો સાથે ઝડપથી વિસ્તરી રહી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ બાદ ભૂટાન અને મ્યાનમારમાં પણ ઝડપી ગતિએ રેલ સેવા ઉમેરવાનું કામ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના જીએમ અંશુલ ગુપ્તાએ રેલ્વેના નવા પ્રોજેક્ટ વિશે ઘણી માહિતી આપી છે. આ અંતર્ગત તેમણે ભારત-મ્યાનમાર-ભૂતાન રેલ લિંક વિશે નવીનતમ […]

ભારત ઉપરાંત દુનિયાના અન્ય ચાર દેશમાં પણ સૌથી વધારે હિન્દી ભાષાનું ચલણ

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી એ ભારતના મોટાભાગના નાગરિકોની માતૃભાષા છે. હિન્દી એ ભારતની ઓળખ છે, જે વિશ્વભરના હિન્દી ભાષી લોકોને એક કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે અને તેની લોકપ્રિયતામાં વધારો થયો છે.  ભારતમાં લોકો હિન્દી કરતાં અંગ્રેજી ભાષા બોલવાનું વધુ […]

નેપાળે અગ્નિપથ યોજના હેઠળ ગોરખા જવાનોની ભરતી પર મૂક્યો પ્રતિબંધ

દિલ્હી:દેશભરમાં ભારતીય સેનાની અગ્નિપથ યોજનાને લઈને ભારે હોબાળો થયો.અનેક જગ્યાએથી આગજની અને તોડફોડના બનાવો સામે આવ્યા હતા. જો કે સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ યોજનાના લાભોની ગણતરી બાદ યુવાનોનો ગુસ્સો શમી ગયો અને તેઓ આ યોજનાના સમર્થનમાં આવ્યા. દેશમાં આ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.દરમિયાન એક સમાચારે ફરી એકવાર અગ્નિપથ યોજનાને […]

ભારતના આ પડોશી દેશમાં પાણીપુરી ઉપર મુકાયો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં યુવતી-મહિલાઓમાં પાણીપુરીનો વધારે ક્રેઝ જોવા મળે છે. પરંતુ ભારતના પડોશી દેશ નેપાળમાં પાણીપુરી ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નેપાળની રાજધાની કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં આ વિસ્તારના 12 લોકોને કોલેરાની બિમારી થઇ છે, ત્યારબાદ અહીં ‘પાણીપુરી’ના વેચાણ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code