1. Home
  2. Tag "nepal"

નેપાળમાં વહેલી સવારે ધ્રુજી ધરા,રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોંધાઈ

નેપાળમાં ભૂકંપના આંચકા 5.3ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાનના અહેવાલ નહીં કાઠમંડુ:નેપાળના નુવાકોટ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, સવારે 5:26 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી.ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાનના અહેવાલ નથી. આ પહેલા નેપાળના કાઠમંડુમાં 31 જુલાઈ, રવિવારે સવારે ભૂકંપ આવ્યો […]

નેપાળમાં અનુભવાયા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ

નેપાળમાં ભૂકંપના આચંકા અનુભવાયા તીવ્રતા 4.1 માપવામાં આવી દિલ્હીઃ- આજે વહેલી સવારે પાડોશી દેશ નેપાળની ઘરતી ઘ્રુજી ઉઠી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે મણિપુરમાં આજરોજ સોમવારે સવારે લગભગ 5.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. જો કે આ ભૂકંપના  ભૂકંપના કારણે જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી […]

નેપાળમાં ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો – 4 ભારતીયો  સહીત 22 લોકો યાત્રીઓ સવાર હતા

નેપાળમાં લાપતા વિમાનનો મળ્યો કાટમાળ તપાસ અભિયાન શરુ વિતેલી કાલે વેધર ખરાબ હોવાના કારણે તપાસ અટકી હતી આ વિમાનમાં 4 ઈન્ડિયન સહીત 22 લોકો સવાર હતા દિલ્હીઃ- વિતેલા દિવસને રવિરારે નેપાળમાંથી એક મોટી વિમાન દુર્ઘટના  સામે આવી હતી ત્યારે હવે ગુમ થયેલા આ વિમાનનો હવે કાટમાળ મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે […]

નેપાળ: પોખરાથી જોમસોમ જઈ રહેલું પ્લેન ગુમ,4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર

પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ 4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો દિલ્હી:પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ થઈ ગયું છે.અહેવાલો અનુસાર, નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા. વિમાનમાં ચાર ભારતીયો પણ સવાર હતા. […]

PM મોદી નેપાળના પ્રવાસે, ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના લુમ્બિની પહોંચ્યાં હતા. નેપાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી, નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ નેપાળના લુમ્બિની મોનાસ્ટિક ઝોનમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે […]

નેપાળના વડાપ્રધાનના આમંત્રણ પર PM મોદી 16 મેના રોજ લુમ્બિની જશે,આ કાર્યક્રમોમાં આપશે હાજરી

PM મોદી 16 મેના રોજ લુમ્બિની જશે નેપાળના વડાપ્રધાનના આમંત્રણ પર જશે લુમ્બિની આ કાર્યક્રમોમાં આપશે હાજરી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર 16 મેના રોજ નેપાળના લુમ્બિની જશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર 16 […]

રાહુલ ગાંધીની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, વિવિધ અટકળો વહેતી થઈ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો નેપાળના પબમાં એક ચાઈનીઝ યુવતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમજ આ મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હવે રાહુલ ગાંધીનો વધુ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને પણ બચાવ્યાં

નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ઉપરાંત ભારત સરકાર પડોશી દેશના વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ભારતે બહાર કાઢ્યાં હોવાનું જાણવા મળે છે. નવ બાંગ્લાદેશીઓને બચાવ્યા બદલ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ભારતે તેના ઈવેક્યુએશન મિશન ‘ઓપરેશન ગંગા’ હેઠળ ચાલી […]

નેપાળમાં ભૂકંપના આંચકા,જાણો તેની તીવ્રતા

નેપાળમાં ભૂકંપના આંચકા 4.3 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:નેપાળની રાજધાની કાઠમાંડુમાં વહેલી સવારે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુ થી 166 કિમી ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. હાલ આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે કોઈ માહિતી નથી. હાલના સમયમાં ભારતીય ઉપખંડમાં ભૂકંપના આંચકા અવારનવાર આવ્યા છે.ગયા મહિને […]

નેપાળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ?તો ફરવાલાયક આ સ્થળો છે બેસ્ટ

ખૂબસુરતીનો રાજા છે નેપાળ અહિયાંના મન મોહક છે દ્રશ્યો જાણો અહીંના સ્થળો વિશે નેપાળ વિશ્વના સુંદર દેશોમાંનો એક છે.તેની મુલાકાત લેવાનું ભારતીયોમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.આ દેશને પ્રવાસીઓમાં ‘દુનિયાની છત’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુંદરતાથી ભરેલો નેપાળ હિમાલયનો દેશ છે, જ્યાં ફરવાનું દરેકને ગમે છે. જો તમે પણ ભારતના આ પાડોશી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code