નેપાળી નાગરિકો હવે QR કોડ મારફતે ભારતમાં રૂ. 1 લાખ સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશે
નવી દિલ્હીઃ નેપાળી નાગરિકો હવે QR કોડ દ્વારા ભારતમાં 1 લાખ રૂપિયા સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશે. નેપાળ અને ભારત વચ્ચેના ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ એગ્રીમેન્ટ હેઠળ નેપાળી નાગરિકો માટે ભારતમાં ખર્ચ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની માસિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. QR કોડ દ્વારા ચુકવણી કરી શકશે નેપાળ રાષ્ટ્ર બેંકે તમામ બેંકોને સૂચના જાહેર […]