1. Home
  2. Tag "NETANYAHU"

ઈઝરાયલના PM નેતન્યાહુ સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કાઢ્યું ધરપકડ વોરન્ટ

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. હેગ સ્થિત વિશ્વ અદાલતે ગાઝા અને લેબનોનમાં સંઘર્ષ દરમિયાન આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે ઇઝરાયેલના નેતાઓ સામે આ વોરંટ જારી કર્યું છે, જ્યાં તે હમાસ અને હિઝબોલ્લાહ સાથે યુદ્ધમાં છે. જો કે, […]

હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો બનશે, US સંસદના સંયુક્ત સત્રને સંબોધતા બોલ્યા ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ હાલ અમેરિકાના પ્રવાસે છે.. તેમણે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું.. આ દરમ્યાન તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને ખતમ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે… તેમણે કહ્યું કે હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો સાબિત થશે નેતન્યાહુને 2 મિનિટથી વધુ સમય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અગાઉ, […]

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ ઝઝીરાને ગણાવી આતંકી, દેશમાં લગાવ્યો પ્રતિબંધ

તેલ અવીવ: ઈઝારયાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અલઝઝીરાના પ્રસારણ પર ઈઝરાયલમાં રોક લગાવી દીધી છે. નેતન્યાહૂએ અલ ઝઝીરાને આતંકી ચેનલ ગણાવી છે. સોમવારે ઈઝરાયલની સંસદમાં એક કાયદો પારીત કરીને અલ ઝઝીરાને પ્રતિબંધિત કરવામાં આવી. અલ ઝઝીરા પર ઈઝરાયલની સંસદમાં ગંભીર આરોપો લાગ્યા છે. ઈઝરાયલના પીએમએ કહ્યુ છે કે અલ ઝઝીરાથી દેશની સુરક્ષાને ખતરો છે. 7 ઓક્ટોબરે […]

મુસ્લિમ વોટ માટે ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે સંબંધ તોડી રહ્યા છે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચેના સંબંધ સોમવારે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સૌથી નીચલા સ્તરે પહોંચી ગાય છે અને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને લઈને ઈઝરાયલમાં ભારે નારાજગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવને પારીત થવા દીધો છે, તેને લઈને ઈઝરાયલ તરફથી અમેરિકાને લઈને આકરી પ્રતિક્રિયા આવી છે અને ઈઝરાયલી […]

ઇઝરાયેલી સેના ગાઝાના આંતરિક વિસ્તારોમાં પહોંચી,હમાસ હેડક્વાર્ટર ટૂંક સમયમાં IDF દ્વારા કબજે કરવામાં આવશે; નેતન્યાહુની નવી જાહેરાત

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયેલની સેના મોટી સફળતા તરફ આગળ વધી રહી છે. ઇઝરાયલી દળોએ દાવો કર્યો છે કે તેઓ હવે ગાઝાના આંતરિક વિસ્તારોમાં પહોંચી ગયા છે. ઇઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓ સાથે ભીષણ યુદ્ધ લડી રહી છે. આ યુદ્ધમાં હમાસના સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે ઈઝરાયેલની સેનાનું આગામી નિશાન હમાસના આતંકવાદીઓનું હેડક્વાર્ટર છે. IDF દાવો […]

ઇઝરાયેલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર કર્યો હુમલો,અનેક લોકોના મોત,નેતન્યાહુએ યુદ્ધવિરામનો કર્યો ઇનકાર

દિલ્હી:ઈઝરાયેલે શુક્રવારે ગાઝાની મોટી હોસ્પિટલ અલ-શિફાને નિશાન બનાવી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે, ઈઝરાયલી દળોએ ઘાયલોને પહેલા હોસ્પિટલમાં અને પછી જ્યારે તેઓ ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરના બોમ્બ ધડાકામાં ઘણા લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તે તપાસ કરી રહી […]

ઈઝરાયલઃ હમાસને ISIS કરતા પણ ખરાબ ગણાવીને આતંકીઓના ખાતમાની નેતન્યાહૂએ લીધી પ્રતિજ્ઞા

નવી દિલ્હીઃ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભૂતપૂર્વ IDF સ્ટાફની આગેવાની હેઠળ વિરોધ પક્ષ બ્લુ એન્ડ વ્હાઇટ પાર્ટી સાથે મળીને ‘રાષ્ટ્રીય કટોકટીની સરકાર‘ ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. પીએમ નેતન્યાહુએ આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું કે, હવે હમાસના તમામ સભ્યોનું મોત નિશ્ચિત છે. નેતન્યાહુએ જાહેર કર્યું, ‘યહૂદી રાષ્ટ્ર (ઈઝરાયેલ) એક છે અને હવે તેનું […]

PM મોદીએ  ઈઝરાયલના વડા નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત – દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા મામલે સહમતિ દર્શાવી

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી જ્યારથી સત્તામાં આવ્યા છએ ત્યારથી ભારત દેશના વિદેશ સાથએના સંબંધો વધુ મજબૂત બન્યા છે, ત્યારે હવે વિતેલા દિવસને બુધવારની સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. ઓ વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ બંને નેતાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાની ક્ષમતા પર […]

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ ભારત નહીં આવે, પાંચ દિવસ પહેલા રદ્દ કર્યો પ્રવાસ

ઈઝરાયલમાં ચૂંટણી ચૂંટણીને કારણે નેતન્યાહૂ ભારત નહીં આવે પીએમ મોદીને ફોન કરીને નેતન્યાહૂએ કરી જાણ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાની ભારત યાત્રાને રદ્દ કરી છે. પોતાની યાત્રાના પાંચ દિવસ પહેલા તેમણે વડાપ્રધાન મોદીને ફોન કર્યો અને ઈઝરાયલમાં ચૂંટનીને કારણે પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરવાની જાણકારી આપી હતી. હવે નેતન્યાહૂ ચૂંટણી બાદ ભારત આવશે. ઈઝરાયલમાં 17 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code