રિલાયન્સ રિટેલએ નેટમેડ્સનો 60 % હિસ્સો 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો
– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે નેટમેડ્સનો હિસ્સો ખરીદ્યો – રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે નેટમેડ્સનો 60 ટકા હિસ્સો ખરીદ્યો છે – આ સોદા બાદ નેટમેડ્સની માર્કેટ વેલ્યૂ 1000 કરોડ રૂપિયા થઇ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઔદ્યોગિક જગતમાં એક પછી એક સમજૂતી કરી રહ્યું છે. હવે કંપનીએ ઓનલાઇન ફાર્મસી બ્રાન્ડ નેટમેડ્સનો 60 ટકા હિસ્સો ખરીદી […]