1. Home
  2. Tag "Netrang"

જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢી માટે કંઈ નહીં બચે: રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી એ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુત સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે પ્રકૃતિના ખોળે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા – પરિષદ યોજી રાજ્યપાલએ ૧૫૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓ અંગે જરૂરી માર્ગદશન પુરું પાડ્યું હતું. આ તબક્કે, રાજ્યપાલએ શ્રી પ્રાકૃતિક કૃષિ નિદર્શન – […]

PM મોદી રવિવારે સવારે ખેડા તથા સાંજે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર – સોમવારે આ મુજબ રહેશે PM મોદીનો કાર્યક્રમ

પીએમ મોદી રવિવારે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર આ પહેલા તેઓ ખેડામાં જનસભા સંબોધશે સોમવારે પણ પીએમ મોદી પ્રચારના કામોમાં ગુજરાતમાં જ રહેશે ભરુચઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાની બધી જ તાકાત પ્રચાર પ્રસારમાં લગાવી રહી છે જેના પરિણામ સ્વરુપે બીજેપીના અનેર વરિષ્ટ નેતાઓ […]

નેત્રંગ નજીક કરજણ નદી પરનો 53 વર્ષ જુનો જર્જરિત પુલ ગમે ત્યારે તૂટી પડવાની દહેશત,

વડોદરાઃ ગુજરાતમાં મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલની દુર્ઘટના બાદ હવે લોકોમાં જર્જરિત બનેલા પુલોની ચર્ચા થવા લાગી છે. જેમાં નેત્રંગના ઘાણીખુંટ ગામ પાસે કરજણ નદી પર 1969માં બનાવવામાં આવેલો પુલ એકદમ જર્જરીત હોવાથી મોટી હોનારત સર્જાવાનો ભય વધ્યો છે. પુલના બંને છેડાના અપ્રોચ બેસી ગયા છે, અને તિરાડો સાથે ફરી ગાબડાં પડી ગયાં છે.ઘાણીખૂંટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code