અમદાવાદમાં બાંધકામ સાઈટ્સ પર નેટ લાગવા અને ટ્રકોના ટાયરો ધોવાનો મ્યુનિ કમિશનરનો આદેશ
અમદાવાદઃ શહેરમાં ઠેર ઠેર બિલ્ડિંગોની નવી સાઈટ્સ બની રહી છે. શહેરમાં વધતા જતા પ્રદુષણમાં બાંધકામોને લીધે ઉડતા રજકણોનો મોટા ફાળો છે. ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બની રહ્યા છે. હવાના પ્રદૂષણને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં બિલ્ડરો દ્વારા ચાલતી બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ પણ લાગાડવામાં આવતી નથી. […]