1. Home
  2. Tag "Network"

આ રીતે તમે તમારા નામનું જૂનું સિમ કાર્ડ બંધ કરાવી શકશો, કોઈ સમસ્યા નહીં થાય

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે ફોન છે. લોકો પાસે ફોન પર વાત કરવા માટે સિમ કાર્ડ હોવું જરૂરી છે. 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ સિમ કાર્ડ ખરીદી શકે છે. પરંતુ આ માટે માન્ય દસ્તાવેજો પણ સબમિટ કરવા જરૂરી છે. આ સિમ કાર્ડ વિના ખરીદી શકાતી નથી. ઘણા લોકો સારા પ્લાન અને સસ્તા ટેરિફ માટે […]

હવે તમારો સ્માર્ટફોન ખુદ બની જશે મોબાઈલ ટાવર, કોલ ડ્રોપ કે ખરાબ નેટવર્કની ઝંઝટ ખતમ

ખરાબ મોબાઇલ નેટવર્કને કારણે યૂઝર્સે કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જલ્દી તેનાથી છુટકારો મળી શકે છે, કારણ કે હવે મોબાઇલ ટાવરની સમસ્યાથી જલ્દી છુટકારો મળી શકે છે. હકીકતમાં ચીને એવો સ્માર્ટફોન બનાવ્યો છે, જે સીધો સેટેલાઇટથી કનેક્ટ રહે છે. ચીનના વૈજ્ઞાનિકોએ દુનિયાનો પ્રથમ સેટેલાઇટ કનેક્ટિવિટીવાળો સ્માર્ટફોન બનાવ્યો છે, જેની મદદથી સીધો સેટેલાઇટથી […]

શુ તમે પણ ખરાબ નેટવર્કના કારણે પરેશાન છો? ફોનનું આ સેટિંગ બદલી નાખો અને આનંદ લો..

દેશમાં 5G લોન્ચ થઈ ગયું છે. તમામ ટેલિકોમ કંપનીઓના દાવા મુજબ હાઈ સ્પીડ 5G ઈન્ટરનેટ દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે, પણ હકિકત એ છે કે શહેરના લોકો કોલ ડ્રોપ્સથી પરેશાન છે અને ગામડાના લોકો કોલ અને ઈન્ટરનેટ બંનેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નેટવર્ક હોવા છતાં પણ સ્લો ઇન્ટરનેટથી પરેશાન છો, તમને જણાવીએ કે એન્ડ્રોઇડ […]

ભારતઃ 6Gની ઈન્ટરનેટ સ્પીડ 5G કરતા 50 ગણી વધારે હશે, નેટવર્ક પણ 15 ગણુ ઝડપી હશે

નવી દિલ્હીઃ દેશમાં હાલના આધુનિક જમાનામાં મોટાભાગના સ્માર્ટફોન ધારકો 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમજ દેશમાં હાલ 6જી નેટવર્ક ઉપર હાલ કામગીરી ચાલી રહી છે. 6જીની ઈન્ટરનેટ સ્પીડ 5જી કરતા 50 ગણી વધારે હશે, એટલું જ નહીં 5જી કરતા તેનું નેટવર્ક 15 ગણુ ઝડપી હશે. 6Gના ઉપયોગથી રેલ, હવાઈ અને માર્ગ નેટવર્કને ફાયદો થશે […]

રાજયની પોલીસ ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે કટિબધ્ધઃ ગૃહરાજયમંત્રી હર્ષ સંધવી

અમદાવાદઃ રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ છે અને હજુ પણ કડક હાથે કામગીરી કરવામાં આવશે. તેમ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને કલકત્તામાં ડી.આઈ.આર. સાથે મળીને 280 કરોડનું 39 કિલો ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી […]

5જીના આગમન બાદ 4જી મોબાઈલ ફોન ચાલુ રહેશે કે કેમ, જાણો એક્સપર્ટનો મત

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટ ફોન વપરાશકારોની સંખ્યામાં વધારો થયો છે. મોટાભાગના મોબાઈલ ફોન ધારકો 4જી નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 5જી સ્પેટ્રમની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં દેશમાં 5જી નેટવર્કની શરૂઆત પણ થઈ જશે. બીજી તરફ દેશના અનેક બજારોમાં છેલ્લા ઘણા સમયથી 5જી ફોન ઉપલબ્ધ […]

અમદાવાદઃ હથિયારોની તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 22 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાખોરી અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે હથિયારોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એટીએસની ટીમે 22 આરોપીઓને 54 જેટલી દેશી બનાવટની પિસ્ટલ જપ્ત કરી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 100 જેટલા હથિયાર વેચ્યાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ હથિયારો મધ્યપ્રદેશથી […]

કૃષિ ઉત્પાદનો માટે પ્રાદેશિક સહકાર નેટવર્ક બનાવવું જરૂરીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​સાત દેશોના ‘બિમસ્ટેક’ સમૂહની સમિટમાં હાજરી આપી હતી. BIMSTEC એ પાકિસ્તાન વિના સાત દેશોનું પ્રાદેશિક જૂથ છે. BIMSTEC સમિટને સંબોધતા PM મોદીએ કહ્યું કે BIMSTEC સેન્ટર ફોર વેધરને સક્રિય કેન્દ્ર બનાવવા માટે ભારત 3 મિલિયન ડોલર ખર્ચવા તૈયાર છે. આ માટે સૌનો સહકાર જરૂરી છે. 5માં BIMSTEC સમિટમાં PM મોદીએ […]

પ્રાથમિક આરોગ્યસંભાળ નેટવર્કને મજબૂત કરવા 1.5 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર કામ ચાલી રહ્યું છેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય બજેટ પોસ્ટ વેબિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રના આરોગ્યસંભાળ વ્યવસાયિકો અને પેરા-મેડિક્સ, નર્સિંગ, આરોગ્ય વ્યવસ્થાપન, ટેકનોલોજી અને સંશોધનના વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન જણાવ્યું હતું કે બજેટ છેલ્લા 7 વર્ષો દરમિયાન હાથ ધરવામાં આવેલા હેલ્થકેર સેક્ટરમાં સુધારા અને […]

નર્મદા યોજનાઃ વિવિધ કેનાલોના નેટવર્કમાં 9૦ ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ અનેક અડચણો પાર કરીને વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ કરાયો છે. જેમાં વિવિધ કેનાલોના નેટવર્કમાં 9૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. જેના દ્વારા રાજ્યના 9104 ગામો અને 169 શહેરોને પીવાના પાણી અને ઘર વપરાશના પાણીનો લાભ પુરો પાડવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પણ સિંચાઈ સુવિધા પુરી પાડીને 16.90 લાખ હેકટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code