એલ્યુમિનિયમના વાસણમાં આ ખોરાક ક્યારેય ન રાંધવો જોઈએ, નહી તો થાય છે નુકશાન
એલ્યુમિનિયમના વાસણમાં ખટાશ વાળો ખોરાક ન રાંધવો ખટાશ સાથે એલ્યુમિનિયમ જલ્દી પ્રક્રિયા કરે છે પહેલાના સમયમાં માટીના વાસણમાં ખોરાક બનાવામાં આવતો કારણ કે તે આરોગ્યની બાબતે બેસ્ટ ગણાય છે, જો કે આજકાલ તો હવે સ્ટિલ, નોનસ્ટિક કે એલ્યુમિનિયમમાં જમવાનું બનાવામાં આવે છે. આજના બદલાતા યુગમાં લોકોની દિનચર્યાની સાથે સાથે લોકોની જીવનશૈલી પણ બદલાઈ ગઈ […]