સરકારી હોસ્પિટલો અપગ્રેડ કરીને નવી 7 મેડિકલ કોલેજો શરૂ કરાશે
બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજની નીતિમાં સરકારે સુધારો કર્યો, વધુ મેડિકલ કોલેજો શરૂ થતાં તજજ્ઞ તબીબો મળી રહેશે, 300થી ઓછી બેડવાળી સરકારી હોસ્પિટલોનું વિસ્તૃતિકરણ કરાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2016માં રાજ્યની જિલ્લા સ્તરની […]