નવી શિક્ષણ નિતી હેઠળ ઘોરણ 10 અને 12માંથી બોર્ડ હટાવવામાં આવશે નહી- જો કે વર્ષમાં 2 વખત પરિક્ષા આપી શકાશે
ઘોરણ 10-12 માં બોર્ડ નહી હટાવાય, વિષયોની પસંદગી મળશે છૂટ એક જ વર્ષમાં આપી શકાશે બે વખત પરિક્ષા અમદાવાદ – છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોના મોઢે અમ સાંભળવા મળી રહ્યું હતું કે હવે ઘોરણ 10 ્ને 12માંથી બોર્ડ નિકળી જશે જો કે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ છે, નવી શિક્ષણ નિતી હેઠળ ઘોરણ 12 […]