યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવા સૂચનો -સ્થિતિ ગંભીર હોવાથી જાણ કર્યા વિના બોર્ડર ચેક પોસ્ટ પર ન જવા જણાવાયું
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી બોર્ડ ચેક પોસ્ટ પર જાણ કર્યા વિના ન જવાનું કહેવાયું બોર્ડર ચેક પોસ્ટ પર સ્થિતિ ગંભીર દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે નવી ગાઈડલાઈન જારી કરી છે જેથી કરીને ભારતીય લોકો […]