આફ્રિકા : નવું યુદ્ધક્ષેત્ર કે નવું બજાર?
(સ્પર્શ હાર્દિક) ભારત પર જ્યારે બ્રિટિશ સત્તાનો દબદબો હતો, ત્યારે આફ્રિકામાં પણ અંગ્રેજો સિવાય, ખંડના ઉત્તરમાં નોંધપાત્ર હિસ્સા પર ફ્રેન્ચ સત્તા શાસન ચલાવતી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી જગતના રાજકીય ચિત્રમાં પરિવર્તન આવ્યું અને અંગ્રેજોએ સત્તાનો સાથરો સંકેલવો પડ્યો. ફ્રાન્સે પણ આફ્રિકામાંથી અંતે વિદાય લીધી, પરંતુ એણે આફ્રિકા પર પરોક્ષ રીતે રાજ્ય ચલાવ્યા કર્યું, જે વર્તમાન […]