સંસદના ચોમાસુ સત્રમાં સરકાર છ નવા બિલ રજૂ કરશે
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી 3.0 સરકાર સંસદમાં છ નવા બિલ રજૂ કરશે. આ નવા બિલોમાં ફાઇનાન્સ બિલ, બોઇલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટનો સમાવેશ થશે. ગુરુવારે (18 જુલાઈ) સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી […]