ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં આહીર સમાજને સ્થાન ન અપાતા નારાજગી
ગાંધીનગરઃ સત્તાની વહેચણીમાં દરેકને સંતો, આપી શકાતો નથી. દરેક સમાજ અને દરેક જ્ઞાતિ પોતાને પ્રતિનિધિત્વ મળે એવું ઈચ્છતા હોય છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળની શપથવિદિ યોજાઈ ગઈ. જેમાં અગાઉના વિજય રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મુકીને નવાને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના માટે મોવડીમંડળે નો-રિપિટ થિયરી લાગુ કરી […]