1. Home
  2. Tag "NEW CAR"

નવી કાર ખરીદી રહ્યા છો? તો યોગ્ય વાહન પસંદ કરતી વખતે આ ભૂલોથી બચો

દરેક કાર ખરીદવાની મુસાફરી ઉત્સાહ અને ઉમ્મિદો સાથે શરૂ થાય છે. પણ તે ઘણીવાર શંકાઓ અને તમારી પસંદગીઓ અને નિર્ણયો પર પુનર્વિચાર સાથે સમાપ્ત થાય છે. ખાસ કરીને પ્રથમ વખત કાર ખરીદનારાઓ માટે, ડીલરશીપ પર સમય વિતાવવો, ઑફર્સને સમજવી અને દબાણયુક્ત વેચાણ યુક્તિઓ સાથે વ્યવહાર કરવો એ કંટાળાજનક હોઈ શકે છે. યોગ્ય કિંમતે યોગ્ય પસંદગી […]

કારની ખરીદી મામલે લોકો માઈલેજને બદલે હવે સેફ્ટીને વધારે મહત્વ આપતા થયાં

કાર ખરીદનારાઓમાં વાહનોની સુવિધાઓ પસંદ કરવા મામલે લોકોના અભિપ્રાય બદલાયા છે. હવે લોકોને બદલે સુરક્ષાને વધારે મહત્વ આપી રહ્યાં છે. એક અભ્યાસ અનુસાર, કાર ખરીદતી વખતે ઈંધણ કાર્યક્ષમતા માપન હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કાર સલામતી સુવિધાઓ માટે ગ્રાહકોની મજબૂત પસંદગી છે અને 10 માંથી 9 ગ્રાહકો માને છે […]

જૂની કારને નવી જેવી રાખવા આટલું કરો…..

આજકાલ દરેક વ્યક્તિ પોતાની કારને સ્વચ્છ રાખવાની સાથે એકદમ નવી જેવી રાખવાનું પસંદ કરે છે, પરંતુ ઘણીવાર બેદરકારી અને સમયના અભાવને કારણે થોડી જૂની કાર પણ ઘણી જૂની દેખાવા લાગે છે. જેથી તમે ઘરે થોડો સમયમાં તમારી કારને એકદમ નવી રાખી શકો. કારના ઈન્ટિરિયરને કંપનીઓએ ખૂબ જ સારી રીતે બનાવે છે. તેમાં ઘણા પ્રકારના ભાગો […]

નવી મોટરકાર ખરીદતા પહેલા બજેટનું આવી રીતે ધ્યાન, નહીં સર્જાય આર્થિક સમસ્યાં

જીવનમાં દરેક વ્યક્તિ પોતાની કાર ખરીદવા માંગે છે. પરંતુ નવી કાર ખરીદવી દરેક માટે સરળ નથી.  આ માટે ઘણો ખર્ચ કરવો પડે છે. પરંતુ દરેક જણ એક સાથે આટલા પૈસા ખર્ચવામાં સક્ષમ નથી. જો કે ઘણા લોકો લોન પર પણ કાર ખરીદે છે, આવી સ્થિતિમાં, જો તમે પણ લોન પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, […]

આત્મનિર્ભર ભારતઃ મેડ ઈન ઈન્ડિયા કારની નિકાસમાં એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો

ભારતમાં બનેલા વાહનોની નિકાસ: એક સમય હતો જ્યારે ભારતમાં માત્ર વાહનોની આયાત થતી હતી. પરંતુ સમયની સાથે સાથે દેશમાં વાહનોનું ઉત્પાદન પણ શરૂ થયું. હવે સ્થિતિ એવી છે કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે અને વિશ્વના ઘણા દેશોમાં મેડ ઈન ઈન્ડિયા કારની ભારે ડિમાન્ડ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ […]

કાર ખરીદતા પહેલા પોતાના બજેટની સાથે ધ્યાન રાખો આટલી મહત્વની વાતો

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિનું પ્રથમ સ્વપ્ન ઘરનું ઘર ખરીદવાની હોય છે જે બાદ મોટરકાર ખરીદવાનું સ્વપ્ન જોવે છે. પરંતુ કાર ખરીદી કરતી વખતે આર્થિક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાર ખરીદતા પહેલા તેનું બજેટ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. આનાથી વ્યક્તિને તેના બજેટ પ્રમાણે યોગ્ય કાર પસંદ કરવામાં મદદ મળે છે. આ એટલા માટે […]

શો-રૂમમાંથી નવી મોટરકાર ખરીદતા પહેલા જાણો આ પાંચ મહત્વની વાત…

નવી દિલ્હીઃ નવી કાર ખરીદવાનું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, ગ્રાહકો તેમની મહેનતથી લાખો રૂપિયા એકઠા કરે છે અને નવી કાર ખરીદવા શોરૂમમાં જાય છે. ઘણી વખત ડીલરો વેચાણને વધારવા માટે ઘણીવાર ગ્રાહકને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, કાર ખરીદતા પહેલા, ડીલરને 5 પ્રશ્નો પૂછવા આવશ્યક છે. જેથી તમારે અફસોસ ન કરવો પડે. કાર પર […]

અમદાવાદઃ હવે નવી કાર ખરીદતા પહેલા પાર્કિંગની વ્યવસ્થા જરૂરી રહેશે

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં વાહનોની સંખ્યા વધતાની સાથે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઉભી થઈ છે. જેને દૂર કરવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં પાર્કિગ અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે નવી પાર્કિંગ પોલીસે તૈયાર કરાઈ છે. આ નવી પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એજન્ડા […]

કોરોના કાળમાં લકઝરી કાર અને suvના વેચાણમાં વધારો પણ ટૂ-વ્હીલરમાં ઘટાડો થયો હતો

અમદાવાદઃ કોરોનના કાળમાં લોકોની આવક ઘટી જતાં ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું હતું. ગુજરાતમાંથી મોટાપાયે શ્રમિકોનું સ્થળાંતર થતાં ઉપરાંત ઉંચા પગારદારોના પગારમાં કાપ મુકાવાના લીધે લોકોનું આર્થિક ચક્ર ફરી ગયું હતું. જેના લીધે ઓટોમોબાઇલ ક્ષેત્રને થયેલું નુકસાન અત્યાર સુધીનું સૌથી વધુ મનાય છે. ગુજરાતમાં કારના વેચાણમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટુ-વ્હીલરના વેચાણમાં 48 ટકાનો ઘટાડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code