ઈમ્પેક્ટ ફીનો નવો પરિપત્ર, હવે પાર્કિંગ પ્લેસ ઓછું હોય તો તગડી ફી આપવી પડશે
50 ટકાથી ઓછી પાર્કિંગ પ્લેસ હોય તો પ્રતિ.ચો,મીટર 10 હજાર ફી, ઈમ્પેક્ટ ફીમાં 13 જુદા જુદા હેડ હેઠળ ફી વસુલાય છે, નવા નિયમથી અરજદારોમાં અસંતોષ અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા માટે ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો છે. જેમાં નિયમ મુજબ અરજદારો પાસેથી જરૂરી ફી લઈને ગેરકાયદે બાંધકામો નિયમિત કરી આપવામાં આવે છે. […]