લદ્દાખ: કેન્દ્રશાસિત પ્રદેશમાં 5 નવા જિલ્લાઓની રચનાનો ગૃહ મંત્રાલયનો નિર્ણય
હવે લદ્દાખમાં લેહ અને કારગિલ સહિત કુલ સાત જિલ્લા હશે અત્યારે લદ્દાખમાં બે જિલ્લા લેહ અને કારગિલ છે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વિઝનને સાકાર કરવા માટે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લાઓની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય વિશે ‘એક્સ’ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ […]