ટેક્સ ભરનારા લોકોને પડી રહી છે મુશ્કેલી, નવું ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવે છે ટેક્નિકલ ખામી
કરદાતાઓને પડી રહી છે મુશ્કેલી ટેક્સ ભરવામાં આવી રહી છે તકનીકી ખામી સરકાર આ બાબતે જલ્દી નિરાકરણ લાવે તેવી સંભાવના દિલ્હી : દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસે કહ્યું કે નવા આવકવેરા વિભાગના ફાઇલિંગ પોર્ટલમાં તકનીકી અવરોધોને કારણે તે સમસ્યા અંગે ખૂબ જ ચિંતિત છે. ઇન્ફોસીસે કહ્યું છે કે તે આ મુદ્દાને વહેલી તકે હલ […]