બનાસકાંઠામાં બટાટાની નવી આવકનો પ્રારંભ, ગત વર્ષ કરતા ઉત્પાદન વધવાની શક્યતા
પાલનપુરઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે. બટાટાનો પાક તૈયાર થતાં ખેડુતો માલ વેચવા માટે માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. જાન્યુઆરી માસના અંત સુધીમાં ચિક્કાર આવક થવા લાગશે. ગુજરાતમાં ચાલુ વર્ષે બટાટાનું વાવેતર પાંચેક હજાર હેક્ટરમાં વધ્યું છે અને મોસમ પણ અનુકૂળ છે એટલે ગયા વર્ષ જેટલો કે તેનાથી વધારે પાક આવવાની […]