દેશમાં નવી રોજગારીની તકો વધી, 6 વર્ષમાં 17 કરોડ નોકરીનું સર્જન
નવી દિલ્હીઃ ભારતમાં નાણાકીય વર્ષ 2017-18 થી 2023-24 સુધીના છેલ્લા 6 નાણાકીય વર્ષમાં 16.83 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે માર્ચ 2024માં દેશમાં 64.22 કરોડ લોકોને રોજગારી આપવામાં આવી હતી. જ્યારે 2017-18માં આ સંખ્યા 47.5 કરોડ હતી. […]