આ દેશમાં ઓફીસથી નીકળી ગયા બાદ કંપની કર્મચારીને કોલ કરે તો ગણાશે ગેરકાયદેસર- જાણો કયા દેશમાં નવો શ્રમ કાયદો થયો લાગૂ
ઓફીસ બાદ કર્મીને કોલ નહી કરી શકે કંપની પોર્ટૂગલ દેશમાં બનાવાયો નવો નિયમ દિલ્હીઃ- ઘણી વખત એવુંબનતું હોય છે કે કોઈ કર્મચારી કામ કરીને ઓફીસે ઘરે પરત આવે અને તેને સતત ઓફીસમાંથી કોલ આવતા હોય છે, આ કામ બાકી છે, પેલું કાલે કરવાનું છે વગેરે વગેરે કારણોને લઈને કંપની તરફથી કર્મીને કોલ કરવામાં આવતા હોય […]